દેવભૂમિદ્વારકા:ભાણવડ મા આખલા ના આતંકનો વિડીયો જુઓં...

વિડીયો જોવા કલીક કરો

mysamachar.in-દેવભૂમિદ્વારકા:

જીલ્લાના ભાણવડ તાલુકામાં આખલાના આતંક નો એક વિડીયો સોશિયલમીડિયામાં સામે આવ્યો છે...આ ઘટનામાં મળતી વિગતો મુજબ એક બાઈક ચાલક પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આખલાઓ દોડી ને આવી રહ્યા હતા તેથી યુવક બાઈક રોકી ઉભો રહી જતા આખલાએ તેના પર જાણે હુમલો કર્યો હોય તેમ યુવક બે બાઈક વચ્ચે ફસાઈ જવા પામ્યો હતો..જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ પણ યુવકને ઈજાગ્રસ્ત બન્યો છે..પણ આખાલાઓનો આતંક કેવો હશે તે આ વિડીયો સ્પષ્ટ કરે છે..