Mysamachar.in-જામનગર:
જામનગર એસ.પી.શ્વેતા શ્રીમાળીની બદલી થયા બાદ જામનગર એસ.પી.નો ચાર્જ આજે દીપેન ભદ્રને વિધિવત સંભાળ્યો છે, ભદ્રને આવતાની સાથે જ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જીલ્લાની પરિસ્થિતિ વિશેનો પ્રાથમિક તાગ મેળવ્યો હતો, સરકારની ગુડબુકમાં રહેલા બાહોશ અને કડક અધિકારીની છાપ ધરાવતા ભદ્રને હવે જામનગરની કમાન સંભાળી છે, તેમને BEST OF LUCK….
VIDEO જોવા ઉપર કલીક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.inની વિઝીટ કરો.