જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખની કોંગ્રેસને અલવિદા

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખની કોંગ્રેસને અલવિદા

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશ અમેથિયાં આજે તેના ૧૦ કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને લોકસભાની ચૂંટણી સમયે જ મોટો ફટકો પડ્યો છે.