ગાંધીનગર:CM એ ક્રાઇમ કોન્ફરન્સ માં આપી સૂચના,પોલીસના વાહનોમાં લાગશે GPS સિસ્ટમ

GPS સિસ્ટમ ની થશે અમલવારી

ગાંધીનગર:CM એ  ક્રાઇમ કોન્ફરન્સ માં આપી સૂચના,પોલીસના વાહનોમાં લાગશે GPS સિસ્ટમ

mysamachar.in-ગાંધીનગર:

ગાંધીનગરમાં રાજ્યના ઉચ્ચપોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન CM રૂપાણીએ પોલીસના વાહનોમાં GPS સિસ્ટમ લગાવવા સૂચના આપી છે વાહનોમાં GPS સિસ્ટમ લાગતાની સાથે વાહનોનું યોગ્ય મોનીટરીંગ થઈ શકશે.