પોરબદર નજીક કાર પલટી, દ્વારકા જીલ્લાના 3 યુવકોના થયા મોત

અન્ય બે લોકો ઈજાગ્રસ્ત

પોરબદર નજીક કાર પલટી, દ્વારકા જીલ્લાના 3 યુવકોના થયા મોત

Mysamachar.in-પોરબંદર

પોરબંદર સોમનાથ હાઇવે ઉપર કારને અકસ્માત નડતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ચિકસા ગામ નજીક કાર પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત જયારે એક નું સારવાર દરમિયાન મોત થયું છે, આ ઘટનામાં અન્ય 2 ઘાયલ થયા હતા. કાર સોમનાથથી દ્વારકા જઇ રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો. મૃતકો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખજુરીયા ગામના રહીશ હોવાનું જાણવા મળી રહ્યું છે.