કાર પલ્ટી ૨ ના મોત,૩ ઈજાગ્રસ્ત 

જાણો ક્યાની છે ઘટના..

કાર પલ્ટી ૨ ના મોત,૩ ઈજાગ્રસ્ત 

Mysamachar.in-રાજકોટ:

રાજ્યમાં અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે ગતરાત્રીના વધુ એક ગમખ્વાર અકસ્માત રાજકોટ ના ગોંડલ નજીક સામે આવ્યો છે,ગોંડલનાં મોવિયા પાસે ગતમોડી રાતે કાર પલ્ટી જતાં બે યુવકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે.જ્યારે ૩ અન્ય યુવકોને ઇજાઓ પહોચતા તેવોને નજીકની સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.