જામનગર જીલ્લા પંચાયત માટે ભાજપે કરી ઉમેદવારોની યાદી જારી...સિક્કા નગરપાલિકાના નામોની યાદી પણ જુઓ 

હવે જીલ્લા પંચાયતનો જંગ પણ જામશે 

જામનગર જીલ્લા પંચાયત માટે ભાજપે કરી ઉમેદવારોની યાદી જારી...સિક્કા નગરપાલિકાના નામોની યાદી પણ જુઓ 

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે ઉમેદવારોની જાહેરાત થયા બાદ પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી માટે આજે જામનગર જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશમાંથી આપવામાં આવેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ઉપરાંત સિક્કા નગરપાલિકા માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી તે નીચે મુજબ છે.