આખરી લીસ્ટ, ભાજપે નવા નિયમો બાદ જામનગર મહાનગરપાલિકા માટે જાહેર કરી ઉમેદવારોની યાદી,

પૂર્વ સ્ટેન્ડીગ કમિટી ચેરમેન સુભાષ જોશી, હકા ભાઈ ઝાલા કિશન માડમ રીપીટ થયા

આખરી લીસ્ટ, ભાજપે નવા નિયમો બાદ જામનગર મહાનગરપાલિકા માટે જાહેર કરી ઉમેદવારોની યાદી,

Mysamachar.in-જામનગર

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને બન્ને પક્ષોએ કમર કસી લીધી છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જામનગર મનપા માટે 27 ઉમેદવારોના નામોની યાદીની જાહેરાત થયા બાદ આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જામનગર મનપા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે, આજે સી.આર.પાટીલ સહિતના નેતાઓએ જાહેર કરતા જણાવ્યું કે સંપૂર્ણ લોકશાહી અને શિસ્તબદ્ધ રીતે આ યાદી જાહેર કરાઈ છે, આજે જાહેર કરેલ યાદી મુજબ જામનગરમાં ત્રણ ટર્મ પૂર્ણ કરનાર, પૂર્વ મેયર, અને નેતાઓના સગાસબંધીઓની ટીકીટ કપાઈ ચુકી છે. અને મોટા ભાગના નવા ચહેરાઓને તક આપવામાં આવે છે. મહત્વનું છે કે છેલ્લા અઢી દાયકાથી ભાજપનું શાશન જામનગર મહાનગરપાલિકા પર અવિરત છે, અને આ વખતે પણ કોંગ્રેસે પણ નવો ચીલો ચાતરીને નવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે, ત્યારે જામનગર મનપા પર અઢી દાયકાનું શાશન ત્રણ દાયકામાં પરિવર્તિત થશે કે કેમ તેનો ફેસલો મતદારો જ કરી શકશે..

વોર્ડ નંબર :1
મનીષાબેન અનિલભાઈ બાબરીયા
હુસેનાબેન અનવર સંધાર
ઉમરભાઈ ઓસ્માનભાઈ ચમરિયા
ફિરોઝભાઈ હુસેનભાઇ પાતાની

વોર્ડ નંબર :2
દિશાબેન અમીરભાઈ ભારાઇ
ડિમ્પલબેન જગતભાઈ રાવલ
જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા
જયરાજસિંહ જાડેજા

વોર્ડ નંબર : 3
અલ્કાબા વિક્રમસિંહ જાડેજા
પનાબેન રાજેશભાઈ કંટારીયા 
પરાગભાઇ પોપટભાઈ પટેલ
સુભાષભાઈ જોશી (પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

વોર્ડ નંબર : 4
ભાનુબેન દેવસભાઈ વાઘેરા
જડીબેન નારણભાઈ સરવૈયા
કેશુભાઈ મેરૂભાઇ મડામ
પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા

વોર્ડ નંબર : 5
બીનાબેન અશોકભાઈ કોઠારી
સરોજબેન જયંતીભાઈ વિરાણી
કિશનભાઇ માડમ
આશિષભાઇ જોશી

વોર્ડ નંબર : 6
રમાબેન બાબુભાઇ ચાવડા
જયુબા અનિરુદ્ધસિંહ ઝાલા
ભાયાભાઇ ખીમાણંદ ડેર
દીપકસિંહ એ ચૌહાણ

વોર્ડ નંબર : 7
લાભુબેન કનુભાઈ બંધીયા
પ્રભાબેન કિશોરભાઈ ગોરેચા
અરવિંદભાઈ વલ્લભભાઈ સભાયા
ગોપાલભાઈ ગોવર્ધનભાઈ સોરઠીયા

વોર્ડ નંબર : 8
સોનલબેન યોગેશભાઈ કંજરીયા
તૃપ્તિબેન સુનિલભાઈ ખેતીયા
કેતનભાઈ વેલજીભાઇ ગોસરાની (શાહ)
દિવ્યેશભાઈ રણછોડભાઈ અકબરી

વોર્ડ નંબર : 9
ધરમીનાબેન ડોલરભાઈ બારડ
કુસુમબેન હરિહરભાઈ પંડ્યા
ધીરેનકુમાર પ્રતાપરાય મોનાણી
નિલેશભાઈ કગથરા

વોર્ડ નંબર : 10
આશાબેન નટુભાઈ રાઠોડ
ક્રિષ્નાબેન કમલેશભાઈ સોઢા
મુકેશભાઈ ગાંગજીભાઈ માતંગ
પાર્થભાઈ હસમુખભાઈ જેઠવા

વોર્ડ નંબર : 11
હર્ષાબેન હિનલભાઈ વિરસોડીયા
તરુણાબેન ભરતભાઈ પરમાર
ધર્મરાજસિંહ જાડેજા
તપન જશરાજ પરમાર

વોર્ડ નંબર : 12
અંજલીબેન ભાવેશભાઈ પરમાર
સોનલબેન પ્રકાશભાઈ રાઠોડ
રઉફભાઇ અલ્લારખાભાઈ ગઢકાઈ
એજાઝ અબ્દુલ સત્તાર હાલા

વોર્ડ નંબર : 13
પ્રવિણાબેન જેરામભાઈ રૂપાળીયા
બબીતાબેન મુકેશભાઈ લાલવાની
મોહિત મુકેશભાઈ મંગી
કેતનભાઈ જેન્તીભાઇ નાખવા

વોર્ડ નંબર : 14
શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા
લીલાબેન ભદ્રા
જીતેશભાઇ વિનોદભાઈ શીગાળા
મનીષભાઈ પાષોત્તમભાઇ કંટારીયા

વોર્ડ નંબર : 15
શોભાબેન રસિકભાઈ પઠાણ
હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા
જયેશભાઇ લાધાભાઇ ઢોલરીયા
જયંતીભાઈ મંગાભાઇ ગોહિલ

વોર્ડ નંબર : 16
ગીતાબા મહાવીરસિંહ જાડેજા
ભારતીબેન અશોકભાઈ ભંડેરી
વિનોદભાઈ નાથાભાઈ ખીમસુર્યા
પાર્થભાઈ પુર્ષોત્તમભાઇ કોટડીયા