Mysamachar.in-ગુજરાત
આવતા માસે એટલે કે ઓક્ટોબર માસના 31 દિવસમાંથી 10 દિવસ બેંકો રહેશે બંધ માટે જ જો બેન્કોના કામો હોય તો તેને પ્લાનિંગ કરીને વહેલાસર પતાવી લેશો, ભલે આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. પણ આ તમામની વચ્ચે ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે બેન્કોની શાખાઓમાં રૂબરૂ જવું પડે છે, માટે જ જો આ તમારા કામની માહિતી અમે તમારા માટે લાવ્યા છે કે માટે જ જો ઓક્ટોબરના નીચે દર્શાવેલ દિવસોમાં તમારે બેંકમાં રૂબરૂ જવાને લગત કોઈ કામગીરી હોય તો વહેલા જ પૂર્ણ કરી લેવી જોઈંએ.કારણ કે ઓક્ટોબર માસમાં નીચેના દિવસોમાં બેંકો હશે બંધ એ દીવસો ક્યાં તે વાંચી લો…
October 2-મહાત્મા ગાંધી જયંતિ
October 3–રવિવાર
October 9–બીજો શનિવાર
October 10–રવિવાર
October-15-દુર્ગાપૂજા, દશેરા
October 17–રવિવાર
October 19-ઈદ-એ-મિલાદ
October 23–ચોથો શનિવાર
October 24–રવિવાર
October 31–રવિવાર