ગોમતીપુર નજીક થી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો 

ગોમતીપુર નજીક થી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો 

mysamachar.in-જામનગર:શહેર ના વિક્ટોરિયા પુલ નજીક ગઈકાલે સીટી બી ડિવીજન ડી સ્ટાફ ના જોગીન્દરસિંહ ચૌહાણ પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન તેવોએ ગોમતીપુર નજીક આવેલ વિપુલ ઉર્ફે વિપલો શિવાભાઈ રાઠોડના મકાનની તલાશી લેતા તેમાંથી પોલીસને ૫ નંગ અંગ્રેજી શરાબ ની બોટલો જેની કીમત ૨૫૦૦/-નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..