જામનગર જીલ્લાના આટલા ડેમ છલી ગયા...

એ ડેમ ક્યાં જાણો...

જામનગર જીલ્લાના આટલા ડેમ છલી ગયા...

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર ને કારણે જીલ્લાના કેટલાય નાના મોટા જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઇ છે, તો સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ જામનગર જીલ્લામાં આવેલ સસોઈ ડેમ, ફૂલઝર-1 ડેમ, ફૂલઝર-2 ડેમ, સપડા ડેમ, સોરઠી ડેમ, ડાઈ મીણસાર ડેમ, રણજીત સાગર ડેમ, ફોફળ-2 ડેમ, ઉંડ-3 ડેમ, વોડીસંગ ડેમ, રૂપાવટી ડેમ, રૂપારેલ ડેમ, વાગડીયા ડેમ, ઉંડ-4 ડેમ, જામનગર જીલ્લાના આ તમામ ડેમો ઓવરફલો થઇને પોતાની સપાટી વટાવી ચુક્યા છે.