એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

જો કે આ પૂર્વે પણ આવી હેરાફેરી ઝડપાઈ છે

એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઈ
file image

Mysamachar.in-દાહોદ

બુટલેગરો નિતનવા કીમીયાઓ અજમાવીને દારૂની હેરાફેરી કરતા હોય છે, ત્યારે દાહોદમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે, દાહોદ LCB એ એમ્બ્યુલન્સ મા લઇ જવા તો દારુ ઝડપી પાડ્યો છે, મધ્યપ્રદેશ થી ગુજરાત મા લઇ ને આવતો વિદેશી દારુ નો જથ્થો ગોંડલની એક સંસ્થાની એમ્બ્યુલન્સ મા એમપી થી રાજકોટ લઇ જવામાં આવી રહેલો 33 હજાર ના વિદેશી દારુ સહીત એમ્બ્યુલન્સ અને બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.