રીક્ષા અને કાર અથડાયા, 2 બાળકો સહીત  4 ઈજાગ્રસ્ત

108 સમયસર ના આવી હોવાની ચર્ચાઓ 

રીક્ષા અને કાર અથડાયા, 2 બાળકો સહીત  4 ઈજાગ્રસ્ત

Mysamachar.in-રાજકોટ:

રાજકોટના ધરમ સિનેમા નજીક રીક્ષા અને મોટરકાર વચ્ચે ગતરાત્રીના અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં રિક્ષામાં સવાર 5 લોકો પૈકી 2 ને ગંભીર ઇજા પહોંચી જ્યારે 2 બાળકોને પણ પહોંચી ઇજા જો કે જાણવા મળતી વિગતો મુજબ 108 એમ્બ્યુલન્સ સમયસર ન આવતા ઇજાગ્રસ્તો ને ખાનગી વાહન મારફત હોસ્પિટલમાં ખસેડાયા તો કાર ચાલક કાર મૂકી થયો ફરાર થઇ ગયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.