જામનગર:લાલપુર બાયપાસ નજીક ગમખ્વાર અકસ્માત ૨નામોત, CCTV અહી જુઓ
CCTV વિડીયો જુઓ
જામનગર:લાલપુર બાયપાસ નજીક અત્યારે થયેલ ગમખ્વાર અકસ્માત નો CCTV પણ સામે આવ્યો છે,ઘટનાસ્થળે એક જયારે સારવાર દરમિયાન એક નું મોત થયું છે,રીવર્સ લઇ રહેલ બોલરો સાથે બાઈક અથડાઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તારણ છે, બનાવમાં કુલ ૨ના મોત થયા છે, જયારે એક મહિલાની સ્થિતિ ગંભીર છે.