દ્વારકા નજીક અકસ્માત,૨ના મોત,૫ ઘાયલ

વિગત માટે કલીક કરો

દ્વારકા નજીક અકસ્માત,૨ના મોત,૫ ઘાયલ

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જીલ્લાના દ્વારકા તાલુકાના દ્વારકાથી નાગેશ્વર તરફ જતા રોડ મૂળવેલ ગામ નજીક આજે સાંજના સુમારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા,જયારે પાંચ લોકો ઈજાગ્રસ્ત બનતા તેવોને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,પોલીસ મામલાની વધુ તપાસ કરી રહી છે.