દ્વારકા ખંભાળિયા હાઈવે પર અકસ્માત,૪ ના મોત 

વધુ વિગત અને ફોટા માટે લીંક પર ક્લીક કરો

દ્વારકા ખંભાળિયા હાઈવે પર અકસ્માત,૪ ના મોત 

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા ખંભાળિયા હાઈવે પર આજે બપોરના સમયે દ્વારકાનો એક પરિવાર સ્કોર્પિયો ગાડી  લઈને જામનગર આવી રહ્યો હતો ત્યારે સ્કોર્પિયો પલટી મારી જતા કુલ ૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જયારે એક નું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું,ઘાયલોમાં ગંભીર બનેલા ૩ લોકોને જામનગર જી.જી.હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,જે ત્રણેય ના મોત નીપજતા આ અકસ્માતની કરુણાંતિકા મા કુલ ચાર લોકો ના કરુણ મોત નીપજતા વાતાવરણ શોકમય થઇ જવા પામ્યું છે.