બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બસનો ડૂચો તો ટ્રક સળગી ઉઠ્યો 

અહી બની છે આ ઘટના 

બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બસનો ડૂચો તો ટ્રક સળગી ઉઠ્યો 

Mysamachar.in-ગીર સોમનાથ:

ગીર સોમનાથ જીલ્લાના ગડુ નજીક એસ.ટી બસ અને ટોરસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 8 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે, બસ અને ટોરસ ધડાકાભેર અથડાતા ટ્રક સળગી ઊઠ્યો હતો, એસટીના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો,મહત્વનું છે કે ગડુ નજીક માત્ર સીંગલ રોડ અને ડાયવર્ઝનને લઈને અકસ્માત થતા રહે છે,