જામનગરના મેયર અને કમિશ્નર માટે આવશે નવી નકોર કાર, ખર્ચ થશે આટલો...

સ્ટે.કમિટીમાં ખર્ચ મંજુર કરવામાં આવો 

જામનગરના મેયર અને કમિશ્નર માટે આવશે નવી નકોર કાર, ખર્ચ થશે આટલો...
file image

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા ખર્ચ કરવામાં માહિર છે તે સૌ જાણે છે, એવામાં આજે મળેલ સ્ટે.કમિટીની બેઠકમાં જામનગરના મેયર અને કમિશ્નરની કાર જૂની થઇ ગઈ હોય (રેકોર્ડ પર નિયમ મુજબ) તેથી તેને બદલે બન્ને મહાનુભાવો માટે આગામી દિવસોમાં નવી નકોર ઈનોવા કાર ખરીદવા માટે કમિશ્નર દ્વારા 50.૦4 લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી હતી જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવી છે.