કોણ કહે છે સિંહના ટોળા ના હોય...આ રહ્યા

VIDEO જોવા ક્લીક કરો

Mysamachar.in-જુનાગઢ:

આપણે ત્યાં સામાન્ય રીતે વાતમાંને વાતમાં એવું કહેવામા આવતું હોય છે કે, “સિંહના ટોળા ના હોય” પરંતુ આ વાત સિંહો એ જ ખોટી પાડી દીધી હોય તેમ ગીર જંગલ વિસ્તારનો સિંહોનો અદભુત વિડિયો વાઇરલ થયો છે.  એકીસાથે ૧૫ થી વધુ જેટલા સિંહ તેના પરિવાર સાથે વિહરી રહ્યા હોય તેવો ગીરના ઇતિહાસમાં આજદિન સુધી કદી ન આવ્યો હોય તેવો વિડિયો સામે આવ્યો છે. જાણકારોનું માનવું છે કે વિડિયો વિસાવદર થી કનકાઈના જંગલ ના રસ્તા પરનો હોવાનું અનુમાન છે.VIDEO જોવા ક્લીક કરો

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.