ધ્રોલમાં જ્યારે જાહેરમાં થઈ લડાઈ...અને લોકો થંભી ગયા.!

VIDEO જોવા ક્લીક કરો

Mysamachar.in-ધ્રોલ:

ધ્રોલના ભરચક એવા ગાંધી ચોક વિસ્તારમાં ખુટીયાઑનો જબરા ત્રાસના કારણે લોકો ભારે પરેશાન છે. ત્યારે આજે બે ખુટીયા જાહેરમાં બાખડી પડયા હતા. જેથી ગાંધી ચોકમાંથી પસાર થતાં લોકો આ બે ખુટીયાઓની લડાઈ જોઈને સલામત સ્થળે દોડી જઈને ખુટીયાથી બચવા ઊભા રહી ગયા હતા,ધ્રોલના બે ખુટીયા વચ્ચેની લડાઈનો VIDEO જોવા માટે ઉપર ક્લીક કરો.

વિડિયો સૌજન્ય:કરણસિંહ જાડેજા,ધ્રોલ

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.