જામનગર લોકસભાની સેન્સની પ્રક્રિયામાં આવેલા રીવાબા જાડેજાએ શું કહ્યું, જુઓ VIDEO..

VIDEO જોવા ક્લીક કરો

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભાની બેઠક પર ઉમેદવારની પસંદગી બાબતે આજ સવારથી જ ભાજપ કાર્યાલય “અટલ ભવન” ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.તેમાં હાલમાં ભાજપમાં જોડાયેલા રીવાબા જાડેજા પોતે પણ સેન્સની પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને મીડીયાએ પૂછેલ કે તમે દાવેદારી કરી છે? ત્યારે રીવાબા જાડેજાએ શું આપી વધુ પ્રતિક્રિયા તેના માટે જુઓ VIDEO..

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.