સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા પહોચેલા સાંસદ પૂનમબેન માડમે આપી પ્રતિક્રિયા,જુઓ VIDEO

VIDEO જોવા ક્લીક કરો..

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા સીટના સાંસદ પૂનમબેન માડમ પણ આજે અટલ ભવન ખાતે યોજાઈ રહેલી સેન્સની પ્રક્રિયામાં ભાગ લેવા પહોચ્યા હતા,ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં તેમની કામગીરીને લઈને હજુસુધી કોઈ વિવાદ સામે આવ્યો નથી,અને છબી સ્વચ્છ રહી છે,ઉપરાંત આજે સેન્સની પ્રક્રિયામાં ગ્રામીણ  અને શહેરી વિસ્તારોમાં થી આવેલા ભાજપના હોદેદારો દ્વારા પૂનમબેન માડમની તરફેણમા સેન્સ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે,અને હાલ તો જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમ તેમની લોકપ્રિયતા અને કરેલા કામોને કારણે રીપીટ થાય તેવું માનવામાં આવી રહ્યું છે,“અટલ ભવન” ખાતે મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું પૂનમબેને જુઓ VIDEOમા..

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.