ટ્રેન હેઠળ યુવકની મોતની છલાંગનો LIVE વિડીયો

LIVE વિડીયો જોવા કલીક કરો

મોરબી:

જીલ્લાના વાંકાનેર નજીક રેલ્વે સ્ટેશન પાસે ગઈકાલે બનેલ  એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં રેલ્વે ફાટક પાસે એક યુવક જેને ખભા પર થેલો ટાંગેલ છે તે ફાટક પાસે ઉભેલ વાહનચાલક સાથે વાત કરી રહ્યો છે અને બાદમાં અચાનક જ જેવી માલગાડી આવે છે કે તેની સામે તે કુદી પડે છે બાદમાં યુવકનું મોત નીપજતા રેલ્વે પોલીસે મૃતદેહ નો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે...સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ આ ભારે ચકચાર જગાવી છે.

ઉપર ક્લીક કરો અને વિડીયો જુઓ..