Mysamachar.in-જામનગર:
કોઈનો ભરોષો કરતા પૂર્વે સાત વખત ચેતવા જેવો કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, જામનગર રાજકોટ હાઈવે પર એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના સામે આવી છે, જેમાં પેટ્રોલપંપ પર નોકરી કરતા અલ્પેશ સોલંકી પાસે બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને આવી કહ્યું કે ૧૦૦૦૦ના છુટા જોય છે તેમ કહી ફરી પાસેથી ૧૦૦૦૦ લઈ પોતાની ગાડી પડેલ હોય ત્યાં આપી દેવાનુ કહેતા પોતાની મોસા રજી નં ૮૩૧૧ ની હોય તેમા પાછ્ળ બેસાડી બાદમાં કોટક પંપ પાસેથી બીજા આરોપીને બેસાડીને આગળ પહોચ્યા બાદ અલ્પેશનામના પેટ્રોલપંપના કર્મચારીને ગાડીમાંથી ધકો મારી નીચે ઉતારી દઈ અને અને 10000ની રોકડ લઈને બંને શખ્સો છું થઇ જતા પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે