જામનગરમાં ત્રણ PI ની બદલી

જાણો શા માટે..?

જામનગરમાં ત્રણ PI ની બદલી

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર પોલીસ વિભાગમાં PI ની અરસપરસ બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં જામનગર સીટી-સી પોલીસ ડિવિઝનના સેકન્ડ PI યુ.સી.માર્કન્ડેની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં અને સીટી-એ પોલીસ ડિવિઝનના PI કે.કે.બુવડની એરપોર્ટ સિક્યુરીટીમાં સેકન્ડ PI તરીકે તેમજ સીટી-એ પોલીસ ડિવિઝનમાં સેકન્ડ PI તરીકે ફરજ બજાવતા એસ.એચ.રાઠવાની ફર્સ્ટ PI સીટી-એ પોલીસ ડિવિઝનમાં બદલી કરી નિમણૂંક આપવાના હુકમ SP શરદ સિંઘલ દ્વારા કરવામાં આવ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.