કાલે જીઆઇડીસી એસોસિએશનનું મતદાન,દિનેશભાઈ ચાંગાણી આ વિડીયો કર્યો જાહેર..

Mysamachar.in-જામનગર:

દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચુંટણી વીસ વર્ષ બાદ યોજાઈ રહી છે,ત્યારે આવતીકાલે સવાર થી કૌશલ્ય ભવન,જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ખાતે મતદાન પ્રક્રિયા યોજાશે,પણ ભારે ગરમાવા વચ્ચે જયારે આ ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જ વિકાસ પેનલના દિનેશભાઈ ચાંગાણી એ એક વિડીયો જાહેર કર્યો છે,શું છે તે વિડીયોમા તે જોવા ઉપર ક્લીક કરો..

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.