એક યુગલને બાળક નહી થવા પાછળ આવા કારણો પણ છે જવાબદાર ડો,પાર્થ બાવીસી 

હજારો નિઃસંતાન દંપતીઓનું છે આશાનું કિરણ

mysamachar.in-જામનગર 

આજના સમયમાં નિસંતાન દંપતીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે,ત્યારે અમદાવાદની ખ્યાતનામ બાવીસી ફર્ટીલીટી ઇન્સ્ટીટયુટના ડો.પાર્થ બાવીસી આજે માય સમાચાર ની ખાસ મુલાકાતે આવ્યા હતા,અને તેવો બાળકો ના થવા સહિતની યુગલોને સ્પર્શતા અનેક પ્રશ્નો પર ખુબજ ઊંડાણપૂર્વક ની માહિતી આપી હતી,

બાવીસી ફર્ટીલીટી ઇન્સ્ટીટયુટ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે અને બાવીસી પરિવારના ડો.હીમાંશુ બાવીસી,ડો.ફાલ્ગુની બાવીસી,ડો.જાનકી બાવીસી સહિતની તજજ્ઞ તબીબોની ટીમ અનુભવી સ્ટાફ સાથે અમદાવાદ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે,અને છેલ્લા ૨૦  વર્ષના સમયગાળામા આ ફર્ટીલીટી ઇન્સ્ટીટયુટમા હજારો નિઃસંતાન દંપતિઓ એ સફળ સંતાનપ્રાપ્તિ કર્યાના તો અનેક કિસ્સાઓ મૌજૂદ છે,

ત્યારે ડો.પાર્થ બાવીસી એ આજે માયસમાચારને આપેલ ઇન્ટરવ્યુમાં શું કહ્યું તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.