સુરત: 3.37 કરોડ ની જૂની ચલણી નોટો સાથે 3 શખ્સો ઝડપાયા

ચલણી નોટ રદ થયા બાદ મળી આવી

સુરત: 3.37 કરોડ ની જૂની ચલણી નોટો સાથે 3 શખ્સો ઝડપાયા

સુરત: 3.37 કરોડ ની જૂની ચલણી નોટો સાથે 3 શખ્સો ઝડપાયા,વીઆઈપી રોડ પર કાર માં થી રૂ 500 અને 1000 ના દર ની જૂની ચલણી નોટો ઝડપાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી