જામનગરમાં લાગ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા...જુઓ વિડીયો..

જાણો ક્યાં થયો વિરોધ..

Mysamachar.in-જામનગર:

બે દિવસ પૂર્વે જ્મ્મુકાશ્મીરના પુલવામાં CRPFના જવાનો પર આંતકી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જામનગરમાં પણ ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ અને પાકિસ્તાન સામે વિરોધના કાર્યકમો યોજાઈ રહ્યા છે, ત્યારે આજે જામનગરમાના લીમડાલાઈન વિસ્તારમાં સામાજિક કાર્યકર નિમેશ સીમરીયાની આગેવાનીમાં પાકિસ્તાનના ઝંડા અને નવજોતસિદ્ધુનું પોસ્ટર સળગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, કેવો હતો આ વિરોધ જુઓ VIDEOમાં..

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.