રાજ્યસરકારે ખેડૂતોના હિતમા બજારધારાની જોગવાઈઓમાં કરેલ ફેરફાર અંગે રજીસ્ટ્રારનું નિવેદન 

બે ટર્મ જે ડીરેક્ટર ચૂંટાશે તે ત્રીજી ટર્મમાં ફોર્મ ભરી શકશે નહિ

Mysamachar.in-જામનગર:

રાજ્યસરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં બજારધારાની કેટલીક જોગવાઈઓમાં વટહુકમ બહાર પાડીને કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. શું છે તે ફેરફાર તે અંગે જામનગર જીલ્લા રજીસ્ટ્રાર એમ.એસ.લોખંડેએ વિગતો આપી હતી,વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ mysamachar.in ની વીઝીટ કરો