જામનગર જિલ્લામાં 6 પીએસઆઈની આંતરિક બદલીઓ

એસઓજી પીએસઆઈ વી.કે.ગઢવીની પણ બદલી 

જામનગર જિલ્લામાં 6 પીએસઆઈની આંતરિક બદલીઓ
file image

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય દ્વારા જામનગર જીલ્લાના 6 પીએસઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે, બદલી પામેલાઓમાં સિક્કા પીએસઆઈ જે.ડી.પરમારને પંચ બી પોલીસ મથકમાં, ડી.સી.ગોહિલને સીટી એ ડીવીઝનથી સેકન્ડ પીએસઆઈ પંચ બી ડીવીઝન, પંચ બી ના સી.એમ.કાંટેલિયાને સીટી બી ડીવીઝન,  સીટી બી ના વાય.બી.રાણાને મેઘપર પોલીસ સ્ટેશન, મેઘપરના કે.આર.સિસોદીયાને સીટી એ ડીવીઝન, અને એસોઓજી પીએસઆઈ વી.કે.ગઢવીને સિક્કા પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવ્યા છે.