જામનગરમાં રોમિયો સ્કવોડ એ બોલાવ્યો સપાટો,શું થઇ કાર્યવાહી જોવા વિડીયો ક્લીક કરો..

VIDEO અહી જુઓ..

mysamachar.in-જામનગર

શહેરમા છેલ્લા કેટલાય સમયથી પોશ વિસ્તારોમાં રોમિયોની રંજાળ વધતા સ્થાનિકોને નાકે દમ આવી ગયો છે,કેટલીયવાર કંટ્રોલરૂમમાં તો કેટલીય વાર જે તે લતાના સ્થાનિકો દ્વારા જીલ્લા પોલીસવડા ને આ અંગે યોગ્ય થવા સીધી જ રજૂઆતો ને ધ્યાને લઈને જીલ્લા પોલીસવડા શરદસિંઘલ એ જામનગર શહેરમા એન્ટી રોમિયો સ્કવોડની રચના તાજેતરમાં જ કરી છે,

આ રોમિયો સ્કવોડ જ્યાં ફરિયાદો મળશે તે ઉપરાંત પણ શહેરના વિસ્તારોમાં જ્યાં રોમિયોની રંજાડ છે ત્યાં ફરતી રહેશે અને રોમિયોને કાયદાનું ભાન કરાવશે,આજે પણ રોમિયો સ્કવોડના ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ એસ.વિ.સામાણી અને તેની ટીમ પંચવટીવિસ્તારમાં પહોચી હતી જ્યાં રોમિયોને કઈ રીતે કાયદાનું ભાન કરાવ્યું તે જોવા વિડીયો ક્લીક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો