જામનગર જિલ્લામાં સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ

વાચવા ક્લીક કરો

જામનગર જિલ્લામાં સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લા પર મેઘ મહેર અવિરત છે,ત્યારે સવારે ૬:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીના આંકડાઓ આવી ચુક્યા છે,તે મુજબ જામનગર શહેરમા ૩ ઈંચ,જામજોધપુરમા ૧ ઈંચ,ધ્રોલમા પોણા પાંચ ઈંચ,એ જોડીયામાં પણ પોણાપાંચ વરસાદ વરસ્યો છે,આ સાથે બપોરે ૧૨:૧૫ કલાકે જામનગર શહેરમા વરસાદે વિરામ લીધો છે,તો તાલુકાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.