પુનમબેન માડમે માન્યો જનતાનો આભાર,જુઓ આજના રોડ-શો નો VIDEO...

VIDEO જોવા ક્લીક કરો…

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા બેઠક પર ઇતિહાસમા પહેલા મહિલા સાંસદ પુનમબેને તમામ રેકોર્ડ બ્રેક કરીને જંગી મતોથી લીડ મેળવતા ભાજપના કાર્યકરો,આગેવાનો,સમર્થકોમા ખુશીની લહેર ઉઠી છે..આજે પુનમબેન જામનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી તેવોનો વિજય રોડ શો પ્રસ્થાન પામ્યો હતો, જ્યાં ખુલ્લી જીપમાં પુનમબેન માડમે લોકોનું અભિવાદન ઝીલી અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો...આ વિજય રેલીમાં હજારોની સંખ્યામાં કાર્યકરો,આગેવાનો સહિતના લોકો સ્વયંભુ જોડાયા ત્યારે નજારો કાઈક ઔર જ હતો..જુઓ આ VIDEO...