દ્વારકા:બિરલા પ્લોટ નજીકથી જુગારના અખાડા પર પોલીસનો દરોડો,૬ મહિલા સહીત ૮ ઝડપાયા

દ્વારકા:બિરલા પ્લોટ નજીકથી જુગારના અખાડા પર પોલીસનો દરોડો,૬ મહિલા સહીત ૮ ઝડપાયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ગામે આવેલ બિરલાપ્લોટ વિસ્તારમાં પુનાભા માણેક નામનો શખ્સ પોતાના મકાને બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યાની માહિતી પરથી દ્વારકા પોલીસે દરોડો પાડતા ૬ મહિલા સહીત ૮ ઇસમો જુગાર રમતા ઝડપાઈ જવા પામ્યા હોય પોલીસે રોકડા ૫૪,૯૦૦, ૬ મોબાઈલ મળી કુલ રૂપિયા ૬૮.૯૦૦ ના મુદામાલ સાથે નીચે મુજ્બના ઇસમોને ઝડપી પાડ્યા છે,

-પુનાભા કાનાભા માણેક
-મયુરભાઈ કિશોરભાઈ ગોકાણી
-પ્રજ્ઞાબેન લક્ષ્મીકાંતભાઈ પંડ્યા
-મોનાલીબેન લક્ષ્મીકાંતભાઈ પંડ્યા
-અંકીતાબેન વિજયભાઈ રાજા
-કીરણબેન વિજયભાઈ રાજા
-અનસુયાબેન અનીરૂધ્ધભાઈ વાયડા
-રમાબેન ભીખુભારથી ગોસાઈ