જામજોધપુરમાં રહેણાકમકાનમાં ચાલતા ક્રિકેટના ડબ્બા પર પોલીસનો દરોડો

RRCELLની રેડ તપાસ LCB ને

જામજોધપુરમાં રહેણાકમકાનમાં ચાલતા ક્રિકેટના ડબ્બા પર પોલીસનો દરોડો
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના જામજોધપુર ગામે આવેલ ખેતલા શેરીમાં વસવાટ કરતો જય દિનેશભાઈ ખાંટ નામનો શખ્સ પોતાના મકાને ઓસ્ટ્રેલિયા ખાતે બિગબેઝ સીરીઝના મેલબોન રેનેગેડજ તથા પેથસ્કોયસ ટીમનો લાઇવ સ્કોર આધારે રનફોર ઉપર સોદા કરી પૈસાની હારજીત કરી ફરારી જાહેર કરવામાં આવ્યા છે તે લાલો, કે.પી. અને સાહિલને સોદા લગાવી હારજીત કરી આ જુગારની કપાત આરોપી જય  પાસે કરાવી 4 મોબાઇલ ફોન, લેપટોપ તથા ૩ નોટપેડ નંગ અને રોકડ રૂપિયા,૧૧,૫૦૦, મળી કુલ રૂ. ૩૧,૫૦૦  ના મુદામાલ સાથે પોલીસે જય ને ઝડપી પડ્યો છે, જયારે અમદાવાદનો બુકી એબી સહીત પાંચને ફરાર દર્શાવી પોલીસે તેની શોધખોળ આદરી છે.