રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલાએ mysamachar.in ને આપેલ ઇન્ટરવ્યુમા ક્યાં મુદાઓ પર કરી વાત જુઓ..

વિડીયો પર ક્લીક કરો

mysamachar.in-જામનગર

મૂળ જામનગરના વતની અને જામનગરના પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય મનહર ઝાલા આજે જામનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા,આ દરમિયાન તેવો એ જામનગર થી શરૂ થયેલ અને ટૂંકાગાળામાં મોટો વિઝીટરવર્ગ મેળવનાર mysamachar.in ના સ્ટુડીયોની ખાસ મુલાકાત લઇ તેવો એ મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર ને ડીજીટલ ટેકનોલોજીમા ન્યુઝ પોર્ટલ ની જામનગરમાં પહેલના અભિનંદન પાઠવી..

ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ ને આપેલ ઇન્ટરવ્યુમાં જામનગર,ગુજરાત અને દેશભરના સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો,દેશમાં સ્વચ્છતા,સફાઈ કામદારોનું ખાનગી એજન્સીઓ દ્વારા કરવામાં આવતું શોષણ,ભૂગર્ભ ગટરમાં સફાઈ માટે ઉતરતા સફાઈ કર્મચારીઓના મોત,જામનગરમાં જ બીટવાઈઝ સફાઈ કામદારોનો અભાવ,સહિતના અનેક મુદાઓ પર ખુબ ઊંડાણપૂર્વક ની માહિતી આપી,

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેનનો ઇન્ટરવ્યું સાંભળવા ઉપરના વિડીયો પર ક્લીક કરો.