મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહત દરે NEETનો કોર્સ

જુઓ VIDEO

Mysamachar.in-જામનગર:

રાજકોટ અને અમદાવાદના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા જામનગરના મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી ફી સાથે NEET જેવી પરીક્ષાઓની તૈયારી કરાવવા માટે જામનગરમાં શરૂ થઈ રહી છે ટોપ એકેડમી,

આ એકેડમીમાં વિદ્યાર્થીઓ માટે શું નવું છે સાંભળો એકેડમીના સંચાલિકા શેતલબેન શેઠ પાસેથી VIDEOમાં.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.