મંત્રી હકુભાએ ચલાવી રીક્ષા,શહેર પ્રમુખ બન્યા પેસેન્જર

જુઓ VIDEO..

Mysamachar.in-જામનગર:

જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય અને તાજેતરમા જ જેમને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળ્યું છે,તે હકુભા જાડેજા પોતાની સાદગી અને સરળ સ્વભાવ માટે ખુબ જાણીતા છે,ત્યારે હકુભાનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં સામે આવ્યો છે,જેમાં મંત્રી હકુભા જાડેજા છકડો રીક્ષાની ડ્રાઈવીંગ સીટ પર બેસીને ઉપસ્થિત લોકો સાથે હળવાશના મૂડમા વાતચીત કરે છે,અને બાદમાં તેવોના પેસેન્જર તરીકે શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિન્ડોચા પણ સામેલ થાય છે,અને હકુભા રિક્ષા ચલાવે છે,કેવો છે એ VIDEO જોવા ક્લીક કરો.