જામનગર:રાજકોટ હાઈવે પર આવેલા શોરૂમમાંથી લાખોની ચોરી

ફરિયાદની તજવીજ ચાલુ

જામનગર:રાજકોટ હાઈવે પર આવેલા શોરૂમમાંથી લાખોની ચોરી

Mysamachar.in- જામનગર:

જામનગર રાજકોટ હાઈવે પર હાપા નજીક આવેલ લેન્ડમાર્ક શોરૂમમા ચોરીની ઘટના સામે આવી છે.શોરૂમ અંદર આવેલ તિજોરી તોડી અને તસ્કરો અંદાજે ૭ લાખ જેટલી રોકડની ચોરી કરી ગયાની ઘટના સામે આવતા પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકના કાફલા સહિતની પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને તપાસ શરૂ કરી છે,જો કે આ અંગેની ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી,ફરિયાદ અંગેની તજવીજ ચાલી રહી છે.