ધુળેટીના તહેવારને લઈને રાખજો ધ્યાન,SP એ શું કરી અપીલ,જુઓ VIDEO

VIDEO જોવા કલીક કરો

Mysamachar.in-જામનગર:

ધુળેટીનો તહેવાર નજીક છે,ત્યારે ધુળેટીના તહેવાર પર અમુક આવારા તત્વો દ્વારા છાકટા બનીને જાહેરસ્થળો પર હંગામો મચાવવો,ધરારથી કલર ઉડાવવા,પજવણી કરવી સહિતના બનાવો સામે આવતા હોય છે,ત્યારે જામનગર શહેરમા શાંતિપૂર્ણ વાતાવરણમાં ધુળેટીના તહેવારની ઉજવણી થાય તે માટે જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ પ્રજાજોગ અપીલ કરી છે,શું કરી છે અપીલ તે સાંભળવા ઉપરનો VIDEO ક્લીક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.