જામનગરના 1 P.I અને 3  P.S.I ની આંતરિક બદલીઓ..

ક્લીક કરો અને જાણો..

જામનગરના 1 P.I અને 3  P.S.I ની આંતરિક બદલીઓ..

mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાપોલીસવડા શરદ સિંઘલ એ તાજેતરમાં જ ૪૯ પોલીસ કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ના પ્રમોશન આપ્યા બાદ આજે આજે જિલ્લામાં ફરજ બજાવતા ૧ પોલીસ ઇન્સ્પેક્ટર અને ૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓના હુકમો કર્યા છે,

આંતરિક બદલી પામેલાઓમા ટ્રાફિક શાખાના પી.આઈ જી.પી.પરમાર ને એરપોર્ટ સિક્યુરિટી,લાલપુર પીએસઆઈ પી.વી.રાણા ને સીટી સી ડીવીઝન,સીટી એ ડી સ્ટાફ પીએસઆઈ જે.બી.ખાંભલા ને લાલપુર અને એરપોર્ટ સિક્યુરિટી ના પીએસઆઈ પી.એ.પરમાર ને સીટી એ ડીવીઝનમાં મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.