જામનગર:તા.૧૨ અને ૧૩ ના રોજ શાળાઓ અને કોલેજો રહેશે બંધ..

રા.સરકારનો નિર્ણય...

જામનગર:તા.૧૨ અને ૧૩ ના રોજ શાળાઓ અને કોલેજો રહેશે બંધ..

Mysamachar.in-જામનગર:

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ના દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં "વાયુ" વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા આગમચેતી ના ભાગરૂપે જામનગર જીલ્લાની તમામ શાળાઓ અને કોલેજો તા.૧૨ અને ૧૩ જુન એમ બે દિવસ રજા રાખવનો નિર્ણય કરવામાં આવ્યો છે.