જામનગર :ધ્રોલના ત્રિકોણ સર્કલ નજીક 1.50 લાખની લૂંટ

પોલીસ કાફલો ઘટનાસ્થળ પર

જામનગર :ધ્રોલના ત્રિકોણ સર્કલ નજીક 1.50 લાખની લૂંટ

જામનગર :ધ્રોલના ત્રિકોણ સર્કલ નજીક 1.50 લાખની લૂંટ, એક વેપારી ને છરી બતાવી મરચાની ભૂંકી છાંટી  ત્રણ જેટલા બુકાનીધારી લૂંટારૃ લૂંટને અંજામ આપી ફરાર,સ્થાનિક પોલીસ સહીતનો કાફલો ઘટનાસ્થળ પર પહોચી હાથ ધરી તપાસ