Mysamachar.in-જામનગરઃ
રાજ્યના બે IASની પરસ્પર બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિશર એટલે કે ડીડીઓ IAS પ્રશસ્તિ પરિકની નવસારીના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે નવસારીના ડીડીઓ ડૉ. વિપિન ગર્ગની જામનગરના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.
© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
- Select Visibility -PublicPrivate