જામનગરના શહેરીજનો આનંદો:લાખોટા તળાવમાં પાણીની આવક શરૂ,જુઓ વિડીયોમાં..

અહી વિડીયો જુઓ...

mysamachar.in-જામનગર શહેર અને જિલ્લામાં ગતરાત્રીથી સવારસુધી અવિરત મેઘમહેર વરસી રહી છે..અને ઉપરવાસ મા પણ સારા વરસાદ ને કારણે જામનગર શહેરીવિસ્તારોમાં આવેલ બોરના તળ ને જીવંત રાખવામા અગ્રીમ એવા લાખોટા તળાવમાં પાણીની ખુબ સારી આવક શરૂ થઇ ગઈ છે..પાણીની આવક શરૂ થતા શહેરીજનો મોટી સંખ્યામાં લાખોટા તળાવ ખાતે પાણીની શરૂ થયેલ આવકનો નજરો જોવા માટે ઉમટી પડ્યા છે..લાખોટા તળાવમાં પાણીની આવક શરૂ થતા શહેરીજનો મા ખુશી ની લાગણી જોવા મળી છે..