જામનગર શહેરમા બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ,સાથે જિલ્લામાં મોસમનો ક્યાં તાલુકામાં કેટલો થયો વરસાદ

જામનગર શહેરમા બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ,સાથે જિલ્લામાં મોસમનો ક્યાં તાલુકામાં કેટલો થયો વરસાદ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા આજે બપોરે ૨:૦૦ વાગ્યાથી ૪:૦૦ વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે,તો સાથે જ મોસમનો ક્યાં તાલુકામાં કેટલો પડ્યો વરસાદ તેના પર નજર કરવામાં આવે તો...જામનગર શહેર:૧૦ઈંચ,કાલાવડ:૯ ઈંચ,લાલપુર:૯ ઈંચ,જામજોધપુર:૭ ઈંચ,ધ્રોલ:૧૨ ઈંચ,જોડિયા:૮ ઈંચ