દીક્ષાર્થી જિનાલી મહેતાની ભવ્યાતીભવ્ય શોભાયાત્રા..જુઓ VIDEO

VIDEO જોવા ક્લીક કરો

Mysamachar.in-જામનગર:

જામનગરમાં વસવાટ કરતા અને ગ્રેઇન માર્કેટના વ્યાપારી અમિતભાઈ મહેતાની એકની એક લાડકવાઇ દીકરી જિનાલી મહેતાએ ૨૪ વર્ષની ઉમરે સંયમના માર્ગે જવાનું નક્કી કરી લીધું છે અને આવતીકાલે ઓશવાળ સેન્ટર ખાતે જિનાલી મહેતાનો દીક્ષા મહોત્સવ યોજાશે. તે પૂર્વે આજે પેલેસ દેરાસર ખાતેથી જિનાલીની ભવ્ય શોભાયાત્રા ખાસ રથમાં નીકળી હતી.જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી, ત્યારે હજારોની સંખ્યામાં લોકો દીક્ષાર્થીની આ શોભાયાત્રા જોવા માર્ગો પર ઉમટી પડ્યા હતા. કેવી હતી આ ભવ્યશોભાયાત્રા VIDEO જોવા ક્લીક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.