મોરબીથી જુગારીઓ જુગાર રમવા છેક જોડિયા સુધી આવ્યા હતા..

અખાડા પર LCB નો દરોડો..

મોરબીથી જુગારીઓ જુગાર રમવા છેક જોડિયા સુધી આવ્યા હતા..

Mysamachar.in-જામનગર:

જુગારનો શોખ પણ ગજબ છે,જેને રમવું તેને કોઈ પણ કોઈપણ ભોગે રમવું...આવો જ એક જુગારનો અખાડો જોડિયાના પીઠડ ગામે આવેલ વાડીમાં થી એલસીબીએ ઝડપી પાડ્યો છે,જોડિયાના મોમેયાજી બેચરજી જાડેજા પોતાની વાડીમાં જુગારનો અખાડો ચલાવતા હોવાની માહિતી પરથી એલસીબીની ટીમ સ્થળ પર ત્રાટકી હતી,જ્યાં ૩.૧૫,૫૦૦ ની રોકડ સાથે વાડીમાલિક ૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા,ઝડપાયેલા જુગારીઓની યાદી આ મુજબની છે,

-મોમૈયાજી બેચરજી જાડેજા:રે.પીઠડ ગામ

-જેન્તીલાલ ગાંડવભાઈ ઠોરીયા:રે.મોરબી

-હિતેશભાઈ રમેશભાઈ વીરસોડીય:રે.મોરબી

-તાહિરહુશેન કાસમભાઈ દલવાની:રે.મોરબી

-દીપેશ ગણેશભાઈ ઘુમલીયા:રે.મોરબી

-નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા:રે.મોરબી

-મનહરભાઈ ઓધવજીભાઈ પટેલ:રે.મોરબી

-ધર્મેન્દ્રસિંહ ચંદુભા ઝાલા:રે.જામનગર