જામનગરમા મહિલા ફોજદારનો સપાટો  મુદામાલ સાથે જુગારીઓ ઝડપાયા

હર્ષદમીલની ચાલી નજીક દરોડો 

જામનગરમા મહિલા ફોજદારનો સપાટો  મુદામાલ સાથે જુગારીઓ ઝડપાયા

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં તીનપતી રોનનો જુગાર મુદામાલ સાથે સાથે ચાર ઈસમોને  જામનગર “ખંભાળીયા ગેટ પોલીસ ચોકી" સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડ્યા છે, સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી એ. આહીર  સાથે ખંભાળીયા ગેટ પોલીસ ચોકી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  હર્ષદપીલ ની ચાલી પાછળ, જડેશ્વર પાર્ક શેરી નં-૪ નજીક ચાર ઈસમો ગોળ કુંડાળુ વળી જાહૈરમા રટ્રીટ લાઇટના અંજવાળે ગોળકુંડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની મળેલ ચોક્કસ બાતમીના  આધારે દીનેશભાઇ લાલજીભાઇ કામડીયા, રાજેન્દ્રસિંહ જટૂભા ચુડાસમા ,સુમીંત પ્રવીણભાઇ વોરા, પ્રદ્યુમનસિંહ ભરતસિંહ જાડેજા કુલ રૂપીંયા ૧૦૨૭૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.